Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજ્યના 8 નગરપાલિકામાં અજમાયશી ચીફ ઓફિસરોની નિમણુંક

સાવલી, ચોટીલા,કણજરી , ભાણવડ,ભાભર, વ્યારા,છોટાઉદેપુર અને ચકલાસી નગરપાલિકામાં અજમાયશી ચીફ ઓફિસરોની નિમણુંક કરાઈ

અમદાવાદ :  રાજ્યના 8 નગરપાલિકામાં અજમાયશી ચીફ ઓફિસરોની નિમણુંકકરાઈ છે જેમાં સાવલી, ચોટીલા,કણજરી , ભાણવડ,ભાભર, વ્યારા,છોટાઉદેપુર અને ચકલાસી નગરપાલિકામાં અજમાયશી ચીફ ઓફિસરોની નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(11:43 pm IST)