Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

૧૭ થી ૨૧ માર્ચ વચ્ચે દેશભરમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાશે: ન્યુઝફર્સ્ટ

હવામાન તંત્રની છેલ્લામાં છેલ્લી સેટેલાઈટ તસવીરો મુજબ ૧૭ થી ૨૧ માર્ચ વચ્ચે ગુજરાત સિવાય દેશભરમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે તોફાની પવનની (નેશનવાઇડ થંડરસ્ટોર્મની) આગાહી કરવામાં આવી હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

(8:23 pm IST)