Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ હોદેદારો કરશે ચૂંટણીની સમીક્ષા :તમામ ઉમેદવારોની બેઠક બોલાવાઇ ;જિલ્લા પ્રમુખોને પણ ઉપસ્થિત રહેવા કહેવાયું

અમદાવાદ ;ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ હોદેદારો ચૂંટણીની સમીક્ષા કરવા કાલે બેઠક બોલાવાઇ છે જેમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને બોલાવાયા છે સાથોસાથ જિલ્લા પ્રમુખોને પણ બેઠકમાં ઉપસ્થિત રહેવા કહેવાયું હોવાનું જાણવા મળે છે

(10:57 pm IST)