Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

નસવાડી બોડેલીના કઠ માંડવામાં વિધાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત: શિક્ષક દારૂના નશામાં મસ્ત

શાળામાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે શિક્ષક નશામાં ધૂત થઈને સુઈ ગયો

નસવાડીના બોડેલીના કઠ માંડવા ગામે ભણે ગુજરાતની પોલ ખોલતો વિડીયો સામે આવ્યો છે.. શાળામાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે શિક્ષક નશામાં ધૂત જોવા મળી રહ્યો છે. એક તરફ નાના બાળકો પરીક્ષા આપી રહ્યા છે ત્યારે બીજી તરફ શિક્ષક નશામાં ધૂત થઇ સુઈ રહેલો જોવા મળી રેહ્યો છે. શિક્ષક પોતે કબૂલી રહ્યો છે કે તેણે દારૂ પીને નશો કર્યો છે

(7:16 pm IST)