Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શાસ્ત્રી અંતિમ વર્ષની પરીક્ષામાં સ્વામી વિશ્વમંગળદાસજી યુનિવર્સિટી ફર્સ્ટ

શાસ્ત્રી અંતિમ વર્ષની પરીક્ષામાં સ્વામી વિશ્વમંગળદાસજી યુનિવર્સિટી ફર્સ્ટ

અમદાવાદતા.૧૩ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ચવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સ્વામી વિશ્વમંગળદાસજી, સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા લેવાયેલ શાસ્ત્રી અંતિમ વર્ષની પરીક્ષામાં યુનિ. ફર્સ્ટ આવતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શુભાશીર્વાદ સાથે ભાલે કુંમકુંમનો ચાંદલ કરી અભિનંદન આપ્યા હતા.

     સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

(1:40 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST