Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

પાટણમાં ચાઈના દોરીએ લીધો બાળકનો ભોગ : નીલમ સિનેમા વિસ્તારમાં રહેતા 14 વર્ષીય બાળકનું મોત

બાળક ઇલેક્ટ્રિક ડીપી પર લટકેલ પતંગ લૂંટવા જતા આવ્યો કરંટ: ચાઈના દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓએ કર્યું વેચાણ

પાટણ:  શહેરમાં ચાઈના દોરીએ બાળકનો ભોગ લીધો છે શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં રહેતા 14 વર્સીય બાળકનું મોત નીપજ્યું છે આ  બાળક ઇલેક્ટ્રિક ડીપી પર લટકેલ પતંગ લૂંટવા જતા કરંટ લાગ્યો હતો  ચાઈના દોરી થાંભલા પર અડાયેલ હોય કરંટ આવ્યો હતો શહેરમાં ચાઈના દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓએ વેચાણ કર્યું હતું

(6:49 pm IST)