Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇએ પતંગ ચગાવી

 

  આજે મકરસંક્રાંતિ ના પાવન પર્વે સૌ પતંગ ઉડાડી મજા માણે છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇએ પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.અને ગુજરાત ના લોકોને શુભેચ્છાઓ પાઠવેલ.

(1:08 pm IST)