Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ ગુજરાતમાં ૫ લાખ કરોડનું રોકાણ કરશે

ગુજરાતને સંપૂર્ણપણે કાર્બન મુકત કરવા માટે રિલાયન્‍સ ઈન્‍ડસ્‍્‌ટ્રીઝ લીમીટેડે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યુ છે.  રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝે ગુજરાતમાં ૧૦૦ ગીગાવોટ પાવરનો રીન્‍યુએબલ એનર્જી પાવર પ્‍લાન્‍ટ અને ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્‍ટમ્‍સ ડેવલપમેન્‍ટ તથા બીજા બિઝનેસ માટે ગુજરાતમાં ૫ લાખ કરોડનું રોકાણ કરવાની તૈયારી પણ બતાવી છે.

 

(4:14 pm IST)