Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

લોકસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા ૪ જાન્યુઆરી મતદાર યાદી પ્રસિધ્ધી

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ ની સમીક્ષા ચુંટણી પંચ ની યોજાઈ વિડિયો કોન્ફરન્સ રાજયના મુખ્ય ચુંટણી અધિકારી સહિત ૩૩ જિલ્લા ના જિલ્લા ચુંટણી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ની સમીક્ષા ૪ જાન્યુઆરી એ મતદાર યાદી ની આખરી પ્રસઘ્ધિ થશે.

મતદાર યાદી સુધારણા નું કામ કેટલે પહોંચ્યું તેની વિગતો ઉપર ચર્ચા થઇ.

(4:07 pm IST)