Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય: ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ક્ચ્છ, દ્વારકા, બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં હાલમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેથી અગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી છે. પરંતુ આ વરસાદ સામાન્યથી મધ્યમ અંશે રહેશે. મોટેભાગે કચ્છ, દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ અહિયા વરસાદ સમાન્ય સ્થીતીમાં રહેશે. જોકે બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. અને ત્યા પણ સામાન્ય સ્થીતીમાંજ વરસાદ રહેશે.

(2:01 pm IST)
  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • કલેકટર કચેરીમાં બપોર બાદ બીન ખેતી ઓપન હાઉસઃ ૭૦થી વધુ કેસોઃ કલેકટર કચેરીમાં આજે બીન ખેતી ઓપન હાઉસઃ ૭૦થી વધુ કેસોઃ મંજૂરી અંગે બપોર બાદ હાથોહાથ અરજદારોને ઓર્ડર અપાશેઃ મહેસુલ-અપીલના કેસો અંગે સવારે ૧૧ વાગ્યાથી કલેકટરનું ઓપન બોર્ડ.... access_time 11:35 am IST