Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે ૩૫ નવા કેસો નોંધાયા :.૧ નું મોત....

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )  વાપી : તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૩ મી મે નાં રોજ ૩૧ નવા કેસો નોંધાયા છે, તેમજ ઍક દર્દી નું અવસાન થયેલ છે.
જોકે આજે ૫૯ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે. જીલ્લા માં હાલ ૬૯૧ દર્દી ઓ સારવાર હેઠળ છે.

   
(7:55 pm IST)
  • રાજ્યમાં સંભવિત વાવાઝોડું અંગે સમીક્ષા બેઠક યોજાઈ : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી તૈયારીની સમીક્ષા : કચ્છ અને સોરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ અપાયું : સલામતીના પગલાં લેવા જિલ્લા કલેકટરોને આદેશ અપાયા : મહેસુલ વિભાગને પણ પગલાં લેવા સરકારની તાકીદ access_time 11:06 am IST

  • કેટલાક રાજ્યો દ્વારા કોવિડ -19 રસીની અછતનાં અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આગામી ચાર મહિના માટે તેમની પ્રોડક્શન યોજના કેન્દ્રમાં સુપરત કરી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે બન્ને કંપનીઓએ માહિતી આપી છે કે અનુક્રમે સીરમ ઇન્સ્ટિટ્યૂટ 10 કરોડ અને ભારત બાયોટેક 7.8 કરોડ રસીના ડોઝનું તેમનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં વધારી દેશે. access_time 10:00 pm IST

  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST