ગુજરાત
News of Thursday, 13th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે ૩૫ નવા કેસો નોંધાયા :.૧ નું મોત....

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )  વાપી : તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૩ મી મે નાં રોજ ૩૧ નવા કેસો નોંધાયા છે, તેમજ ઍક દર્દી નું અવસાન થયેલ છે.
જોકે આજે ૫૯ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે. જીલ્લા માં હાલ ૬૯૧ દર્દી ઓ સારવાર હેઠળ છે.

   

(7:55 pm IST)