Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી ખેડા ટાઉન પોલીસ

ખેડા  : મે.પોલીસ અધિક્ષકશ્રી ખેડા નડીયાદ નાઓએ જીલ્લામાં દારૂ-જુગારની બદી દુર કરવા તથા અગાઉ દારૂની હેરાફેરી તથા પ્રવૃતિમાં સંડોવાયેલ હોય તેવા રીઢા ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા આપેલ સુચના અન્વયે શ્રી નાયબ પોલીસ અધિક્ષક  કપડવંજ ડીવઝન નાઓના માર્ગદર્શન હેઠળ ખેડા ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૪૧૧/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ.૬૫-, ૬૭(), ૯૮(૨ર), ૯૯, ૮૧ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ()સુરેશસિંહ ઉદેસિંહ ઝાલા રહે ઓઢવ નીકોલ રોડ અમદાવાદ () મોહનલાલ નાથુલાલ મીણા રહે, કુડાસણ તા.જી.ગાંધીનગર મુળ રહે,કાઠડી તા.આશપુર જી.ડુંગરપુર (રાજસ્થાન) () દિલીપકુમાર ઉર્ફે જીગો ઉર્ફે જીગ્નેશ મફતભાઇ ગોહેલ રહે,દેવા તળપદ તા.સોજીત્રા જી.આણંદ () પ્રવિણભાઇ ઉર્ફે લોટીયો મગનભાઇ સોઢા રહે,ખુમરવાડ તા.જી.ખેડા નાઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન ધારા હેઠળના કેસમાં પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી કપડવંજ વિભાગ કપડવંજ તથા પોલીસ અધિક્ષક શ્રી ખેડા-નડીયાદ નાઓ મારફતે કલેક્ટરશ્રી ખેડા-નડીયાદ નાઓ તરફ મોકલી આપતા કલેક્ટરશ્રી ખેડા-નડીયાદ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા સદરહું આરોપીઓને તા.૧૦/૧૨/૨૦૧૯ ના રોજ અટક કરી વોરંટની બજવણી કરી આરોપી ()સુરેશસિહ ઉદેસિંહ ઝાલા રહે ઓઢવ નીકોલ રોડ અમદાવાદ નાઓને જીલ્લા જેલજુનાગઢખાતે તથા () મોહનલાલ નાથુલાલ મીણા રહે, કુડાસણ તા.જી.ગાંધીનગર મુળ રહે,કાઠડી તા.આશપુર જી.ડુંગરપુર (રાજસ્થાન) નાઓને જીલ્લા જેલભુજખાતે તથા () દિલીપકુમાર ઉર્ફે જીગો ઉર્ફે જીગ્નેશ મફતભાઇ ગોહેલ રહે,દેવા તળપદ તા.સોજીત્રા જી.આણંદ નાઓને જીલ્લા જેલપાલનપુરખાતે તથા () પ્રવિણભાઇ ઉર્ફે લોટીયો મગનભાઇ સોઢા રહે,ખુમરવાડ તા.જી.ખેડા નાઓને જીલ્લા જેલસુરતખાતે મોકલી આપેલ છે.

(3:22 pm IST)