Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા

ટિકિટ નહિ મળતા બે દિવસ પહેલા આપમાં જોડાયા હતા હવે ફરી કેસરિયો ખેસ પહેર્યો

 ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થતા તેઓ ફરીથી ભાજપમાં જોડાઇ ગયા છે.  2 દિવસમાં આપ છોડી તેમણે ફરી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. કેસરીસિંહ સોલંકી ટિકિટ ન મળતા ભાજપથી નારાજ હતા. જો કે હવે તે ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે.

(7:09 pm IST)