Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

યુવા કોંગ્રેસ અને NSUIના અમદાવાદ પ્રદેશ કાર્યાલય ભારે દેખાવો :યુવા નેતાઓને ટિકિટ આપવા માંગણી

હરપાલસિંહ ચુડાસમાને ધંધુકાથી અને શાહનવાઝ શેખને જમાલપુરથી ઉમેદવાર બનાવવા માગ કરાઇ

અમદાવાદ : યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ કાર્યાલયે દેખાવો કર્યા  અને કોંગ્રેસના યુથ ક્વોટામાંથી યુવા નેતાઓને ટિકિટ આપવા માગ કરી છે. હરપાલસિંહ ચુડાસમાને ધંધુકાથી ટિકિટ આપવા માગ કરવામાં આવી છે. તો શાહનવાઝ શેખને જમાલપુરથી ઉમેદવાર બનાવવા માગ કરાઇ છે.

(7:02 pm IST)