Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાયો : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા અપક્ષ ઉમેદવારી કરશે.

84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જસુભાઈ પટેલ દ્વારા વિસનગરમાં સમર્થકોની બેઠક બોલાવી

મહેસાણા વિધાનસભા ચૂંટણીને લઈ વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાયો છે પૂર્વ જિલ્લા  ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા  અપક્ષ ઉમેદવારી કરશે.  84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જસુભાઈ પટેલ છે  તેમણે વિસનગરમાં સમર્થકોની  બેઠક બોલાવી છે.   તેમણે સોશિયલ મીડિયામાં અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

(10:50 pm IST)