Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

હાર્દિક પટેલે આપ્યું ચૂંટણી વચન: કહ્યું પગાર મળશે એ સામાજિક પ્રવૃતિ પાછળ ખર્ચીશ

પગાર પાંજરાપોળ, શિક્ષણ અને સમાજિક સેવાઓ પાછળ ખર્ચ કરીશ.

 વિરમગામમાં ભાજપની ટિકિટ મળ્યાં બાદ હાર્દિક પટેલે વિરમ ગામની જનતાને ચૂંટણી વચન આપ્યું હતું કે  ધારાસભ્ય બનીશ તો જે પગાર મળશે તે સામાજિક પ્રવૃતિઓ પાછળ ખર્ચીશ તેમજ  પાંજરાપોળ, શિક્ષણ અને સમાજિક સેવાઓ પાછળ ખર્ચ કરીશ.

(10:01 pm IST)