Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક વૃદ્ધએ રેલગાડી સામે ઝંપલાવ્યું :ડાઈઁવર એ રેલગાડી થોભાવી

અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક આઈ શ્રી ખોડિયાર મંદિર ની સામે ૬૫ વષઁ ના વુધ્ધ એ મુંબઈ જતી પેસેન્જર રેલગાડી સામે કુદી પડ્યો  હતો જોકે રેલગાડી ના ડાઈઁવર એ રેલગાડી થોભાવી ને વીસેક ફુટ આગળ જોયું તો રેલગાડી નીચે જીવિત હાલત મા રહેલ વુધ્ધ ને માથા મા ઈજા થઈ હોવા થી સ્થાનિક દુકાનદારો એ ગાડી નીચે થી બહાર કાઢી ૧૦૮ થી હોસ્પિટલ મા ખસેડાયો હતો

(10:12 pm IST)
  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST

  • જેતપુર શહેર તાલુકામાં જોરદાર વરસાદ : દેવકી ગાલોલ શીટના ગામોમાં 9 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો : સર્વત્ર પાણી પાણી access_time 8:53 pm IST