Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રેશ્મા પટેલ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે :પોરબંદરથી ચૂંટણીજંગમાં ઝુકાવશે

પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે કરી મોટી જાહેરાત

 

અમદાવાદ :પૂર્વ પાસના કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલ લોકસભા ચૂટણીંમાં ઝંપલાવશે અને પોરબંદરથી ચૂંટણીજંગમાં ઝુકાવશે તેવી રેશ્મા પટેલે જાહેરાત કરી દીધી છે રેશ્મા પટેલે લોકસભા ચૂંટણી મુદ્દે પોતાનું મંતવ્ય જાહેર કરતા જણાવ્યું કે હું લોકસભા ચૂંટણી લડીશ.

રેશ્મા પટેલે જણાવ્યું કે, હું લોકસભા ચૂંટણી લડીશ, હું પોરબંદરથી ચૂંટણીમાં ઝંપલાવીશ.

(10:19 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST