Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગી પુત્ર અમિત જોગીસ સાથે હાર્દિક પટેલને મળ્યા : ડો. આબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આબેડકરે પણ મુલાકાત લીધી

અમદાવાદ :છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગી અને તેના પુત્ર અમિત જોગી પણ પાસના કન્વીનર-ઉપવાસી હાર્દિક પટેલને મળવા પહોંચ્યા હતા. અજીત જોગીએ હાર્દિકને સમગ્ર દેશના યુવકો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.

  બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે પણ હાર્દિક સાથે મુલાકાત કરી તેની તબિયત અંતે ચિંતા વ્યક્ત કરી હતી. તો મોડી સાંજે પાટીદાર અગ્રણીઓએ પણ હાર્દિક સાથે બેઠક યોજી તેને પારણા કરવા અપીલ કરી હતી

(10:58 pm IST)