Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

'લેન્ડ ઓફ લેન્ડ રોવર્સ'ની ટ્રેક સાથે ઓલ- ટેરેન એડવેન્ચરનાં ૭૦ વર્ષની ઉજવણી

અમદાવાદઃ લેન્ડ રોવર તેની હયાતિ માટે કલાસિક મોડલોના કાફલા પર આધાર રાખતાં પશ્ચિમ બંગાળના અંતરિયાળ ગ્રામીણની મુલાકાત લઈને નવી ઉચાઈ હાંસલ કરવા તેની ૭૦મી એનિવર્સરીની ઉજવણીઓ કરવા માટે સુસજજ છે. લેન્ડ ઓફ લેન્ડ રોવર્સ તરીકે ઓળખાતાં હિમાલય પર્વતમાળામાં ઉંડાણમાં આવેલા ગ્રામીણ સ્થળો ૧૯૫૭થી બહુ જ કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવેલી સિરીઝની લેન્ડ રોવર્સના કાફલા પર નિર્ભર છે.

આ પ્રસારિત ફિલ્મ પશ્ચિમ બંગાળના રહેવાસીઓ દ્વારા તેમની આજીવિકા માટે મોટે ભાગે પાર કરવામાં આવતા ૩૧કિમી ઊંચાઈ પરના પ્રવાસને આલેખિત કરે છે. ઉંચા ઢોળાવ, ખડકવાળા ખાબડખુબડ માર્ગો અને ખરાબ હવામાનએ આ રહેવાસીઓ દ્વારા રોજના ધોરણે સામનો કરાતાં અને ટેકરી પરના ગામાડામાં જે આશરે ૩૬૩૬ કિમી ઊંચાઈ પર છે. તે ઘણાં બધાં જોખમોમાંથી જુજ છે. લેન્ડ રોવરની ટીમે સિરીઝ મોડલોના અનન્ય કલેકશનની મુલાકાત લીધી હતી.(૩૦.૯)

(3:48 pm IST)