Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે એચ. એન. મલહોત્રા

રાજકોટ તા. ૧૧ : બીનરાજકીય સંગઠન એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે વર્ષોથી ફરજ બજાવતા કોમરેડ એચ. એન. મલહોત્રાની સર્વાનુમતે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.અમદાવાદ ખાતે ફરજ બજાવતા શ્રી મલહોત્રા (મો.૭૬૦૦૦ ૧૧૧૨૧) મિતભાષી અને મિલનસાર સ્વભાવના છે. સ્ટેટ બેંકના સર્કલ વેલફેર સેક્રેટરી તરીકે કાર્યરત સભ્ય કલ્યાણની પ્રવૃત્તિઓ નિભાવતા રહ્યા છે. રાજકોટ યુનિયન વિભાગના મિતેશ ગાંધી, અનુપમ દોશી, સંજય મહેતા, ચિંતન માંડવીયા, મયુર મહેતા, વીરેન્દ્ર ધાધલ, ઉમેદસિંહ જાડેજા, અમીત વજીર, સચિન ચાવડા, હર્ષ સંઘવીએ પણ તેમની નિમણુંકને આવકારી શુભેચ્છા પાઠવી છે.

(3:23 pm IST)
  • જીટીયુ દ્વારા ૩૦ જુલાઈ પહેલા ઓનલાઈન પરીક્ષા પૂરી કરવા જાહેરાત : એમસીકયુ ફોર્મેટની પરીક્ષા ૭૦ માર્કની રહેશે : મોબાઈલ - ટેબ્લેટ - લેપટોપની મદદ લઈ શકાશે : ઓફલાઈન પરીક્ષા ૧૫ થી ૩૦ ઓગષ્ટ વચ્ચે લેવા વિચારણા access_time 5:55 pm IST

  • રાજકોટના એરપોર્ટ રોડ ઉપર હોન્‍ડા સ્‍લીપ થતા એક વ્‍યકિતનું મૃત્‍યુ થયુ access_time 6:05 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાજપ નેતા નગર સેવક જનક શાહ કોરોનાની ઝપટેઃ નવા ૧૩ કેસ સાથે કુલ ૪૪૫ કેસ નોંધાયા access_time 5:54 pm IST