Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોંગ્રેસને મોટો ઝટકો : કપરાડા કોંગ્રેસના પ્રમુખ સોમા બાતરીએ રાજીનામુ આપ્યું

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલના કેટલાક નિર્ણંયથી નારાજ હોવાની ચર્ચા

વલસાડ જિલ્લા ના કપરાડા કોંગ્રેસના પ્રમુખ સોમા બાતરીએ રાજીનામુ આપી દીધું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજીનામું આપનાર સોમા બાતરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલ આડેધડ નિર્ણય લેતા હોવાની વાત સામે નારાજ થઈ આ પગલું ભર્યા નું ચર્ચાઈ રહ્યુ છે. જોકે, આ મેટરે ભારે ચકચાર જગાવી છે.

(10:53 pm IST)
  • આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટેની બેઠક મળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે. access_time 2:51 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST