Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગરુડેશ્વર તાલુકાના સગીર બાળકે અગમ્ય કરણોસર દવા પી લેતા 108 માં સારવાર માટે લાવતા રસ્તામાં મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગરુડેશ્વર તાલુકના ઢેફા ગામના નિતેશ તુલસીભાઇ તડવી (ઉ.વ.૧૬ )એ પોતાના ઘરે કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા તેના પિતા તુલસીભાઇ જયંતીભાઇ તડવી સારવાર માટે નસવાડી સરકારી દવાખાને લઇ ગયેલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પીટલ લાવતા ૧૦૮  માં જ નીતેશનું મોત થતા ગરુડેશ્વર પોલીસે અ.મોત દાખલ  કરી તપાસ હાથ ધરી છે.

(11:51 pm IST)