Gujarati News

Gujarati News

રાજકોટમાં સીપી,એસપી અને એસીપી તરીકે ફરજ બજાવી ગયેલા અમદાવાદના ૩ આઇપીએસ સહિત ૫૧ સંક્રમિત : ચિકનગુનિયાના ચક્રવ્યુહો તોડવામાં સંજય શ્રીવાસ્તવ સફળ, ફરી ફરજ પરઃ એડિશનલ સીપી અને રાજકોટ રૂરલના એસપી પ્રેમવીર સિહ, રાજકોટમા ફરજ બજવનાર હાલના ડીસીપી અશોક મુનિયાને અસરઃ રાજકોટ ના પૂર્વ ડીસીપી હાલના જોઇન્ટ જેસીપી હોમ કવોરોન્ટાઇન હોવા છતાં ઘેર બેઠા સતત કાર્યરતઃ આઇપીએસના પત્નીઓ પણ ભોગ બન્યા : ઉચ્ચ અધિકારીઓના પ્રયાસોને કારણે સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે... આશિષ ભાટિયા, અજયકુમાર તોમરની પરંપરા અમદાવાદ સીપી અને જોઇન્ટ સીપી અજય ચોધરી એ ઉત્સભેર ચાલુ રાખી છે તે બાબતનો પણ ઇનકાર થઈ શકે તેમ નથી access_time 2:50 pm IST