Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજ્યના 16 તાલુકામાં એક મિમીથી ૫૪ મિમિ સુધીનો વરસાદ:અમરેલીમાં માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો

લીલીયા ૨૭મીમી, ચોટીલા અને સાવરકુંડલા 25મીમી વરસાદ નોંધાયો

( જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા )વાપી : રાજ્યના 16 તાલુકામાં એક મિમીથી ૫૪ મિમિ સુધીનો વરસાદ:અમરેલીમાં માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયોહતો જેને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અમરેલી જિલ્લાના લીલીયામાં ૨૭મીમી વરસાદ વરસ્સ્યો હતો જયારે સુરેન્દ્રનગર જિલ્લાના  ચોટીલા અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા 25મીમી વરસાદ નોંધાયેલ છે

 

(9:45 pm IST)