Gujarati News

Gujarati News

શું કરવું, શું ન કરવું? રથયાત્રા બંદોબસ્તમાં સામેલ હજારો સ્ટાફને એક સાથે સુકાની એવા સીપી દ્વારા માર્ગદર્શન: સંજય શ્રીવાસ્તવ દ્વારા હેડ કવાટર ખાતે બ્રિફિંગ પૂર્ણ કરી તુરત રિહર્સલ માટે સજ્જઃ મહત્વના અધિકારીઓને વૉકીટોકી અપાયા : રથોની સુરક્ષા જવાબદારી સાથે ચાલીને થશેઃ એડી.પોલીસ કમિશનર ક્રાઈમ પ્રેમવીર સિંહ અને ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિક ટીમ અને ચેતક કમાન્ડો સંભાળશે : ધાબા પોઇન્ટ એકિટવ,ઉચ્ચ પોલીસ અધિકારીઓને વોકી ટોકી અપાયા.મીની કન્ટ્રોલ રૂમ સાથે મુખ્ય કન્ટ્રોલ રૂમ જોડાયું. ડીસીપી ડો.હર્ષદ પટેલને મહત્વની જવાબદારી : નો ડ્રોન જાહેર,આઇબી વડા અનુપમસિહ ગહેલોત તમામ ઈનપૂટ મેળવે છેઃ રથયાત્રા બંદોબસ્તની અથથી ઇતિ સુધીની રસપ્રદ માહિતી 'અકિલા' સાથે એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી વર્ણવે છે access_time 1:01 pm IST