Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મિત્રના લગ્ન પૂર્વેની પાર્ટીમાં નાચતા વડોદરાના યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી

વડોદરા: વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા મિત્રના લગ્ન પૂર્વેની પાર્ટીમાં નાચતા-નાચતા યુવકનું મોત નીપજ્યુ હતુ. પરિવારના એકના એક પુત્રના અચાનક દુનિયા છોડી જવાથી પરિવાર આઘાતમાં છે. અને યુવાનની કેટલીક તસવીરો જ હવે પરિવાર માટે યાદ બનીને રહી ગઇ છે. આ તસવીરો જોઇને પરિવાર રડી રહ્યો છે.

(5:38 pm IST)