Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા ભાજપમાં જોડાય તેવી શક્યતા

તેમના ઉપર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યાનો આરોપ: પિતા બાબુ કટારા સાથે ભાજપમાં જોડાઇ શકે

દાહોદ જિલ્લાના વધુ એક કોંગ્રેસના નેતા કેસરીયા કરશે. ઝાલોદના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તેઓ પિતા બાબુ કટારા સાથે ભાજપમાં જોડાઇ શકે છે. છેલ્લા કેટલા સમયથી અટકળો ચાલી રહી હતી. તેમના ઉપર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યાનો આરોપ છે.

(9:39 pm IST)