Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં પોલીસ તંત્ર એલર્ટ

તાપી જિલ્લામાં 17 જેટલી ચેકપોસ્ટ ઉભી કરીને પોલીસ દ્વારા રાઉન્ડ ધી કલોક વાહનોનું ચેકિંગ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં પોલીસ તંત્ર એલર્ટ છે, આંતરરાજ્યની સરહદ પર આવેલા જિલ્લાઓમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર બોર્ડરને સ્પર્શતા તાપી જિલ્લામાં 17 જેટલી ચેકપોસ્ટ ઉભી કરીને પોલીસ દ્વારા રાઉન્ડ ધી કલોક વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે

(9:38 pm IST)