Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું - વિધાનસભા ચૂંટણી નહિ લડું :અન્ય કાર્યકરોને તક આપો

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું - મેં નક્કી કર્યું છે કે અન્ય કાર્યકરોને તક મળવી જોઈએ. મેં અત્યાર સુધી 9 વખત ચૂંટણી લડી છે. હું પાર્ટીનો આભાર માનું છું

અમદાવાદ :  ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં અને આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જાણ કરી દીધી છે. મેં નક્કી કર્યું છે કે અન્ય કાર્યકરોને તક મળવી જોઈએ. મેં અત્યાર સુધી 9 વખત ચૂંટણી લડી છે. હું પાર્ટીનો આભાર માનું છું

(9:09 pm IST)