Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપ ના ઉમેદવારોની 13મી યાદી જાહેર :કતારગામ સીટથી ગોપાલ ઈટાલિયા લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદી જાહેર કરવામાં આવી છે.  સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

(7:37 pm IST)