Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે ચૂંટણી ફોર્મ ઉપાડયું :ચોટીલા બેઠક પરથી અપક્ષમાંથી મેદાને ઉતરશે?!:

સોમાભાઈ પટેલે ફોર્મ ઉપાડતા જિલ્લાનું રાજકારણ ગરમાયું.

અમદાવાદ : ગુજરાત વિધાસસભાની ચૂંટણી માટે ચોટીલા બેઠક પરથી સોમાભાઈ  પટેલ અપક્ષમાંથી મેદાને ઉતરશે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડ્યું છે. પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ  પટેલે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડયું છે. સોમા પટેલે ફોર્મ ઉપાડતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

(12:40 am IST)