Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બનાસકાંઠા જિલ્લામાં ગાંધીનગરની ખાણ ખનીજ શાખાની ટીમ પે ડમ્પર ચાલકનો હુમલો : ત્રણ અધિકારીઓ ઘાયલ

ઘાયલોને પાલનપુર સિવિલમા ખસેડાયા: એક શખ્શની અટકાયત

 

બનાસકાંઠા જીલ્લામાં ગયેલી ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો હતો જાણવા મળ્યા મુજબ  ઓવરલોડ ડમ્પર ચાલકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને પાલનપુર સિવિલમા ખસેડાયા હતા. પોલીસે એક શખ્શની અટકાયત કરી હતી.

(11:24 pm IST)
  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST