Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

અમદાવાદ ;બનાવટી પાસપોર્ટ પર કેનેડા જતા લોકો સામે ફરિયાદ ;સાત લોકો સામે ફરિયાદ દાખલ :ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો નોંધ્યો :વધુ ઝડપાવવાની શકયતા

અમદાવાદ ;અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી પાસપોર્ટ પર કેનેડા જતા લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે બનાવટી પાસપોર્ટ પર કેનેડા જતા હોવાના આરોપસર સાત લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે હજુ વધુ ઝડપાવવાની શકયતા દર્શાવાઈ રહી છે

(9:38 pm IST)