Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

વાપીના મોરાઇ નજીક ટ્રેનની હડફેટે 2 મહિલા સહીત ત્રણના મોત :કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની ઠોકર લાગી

વાપી :વલસાડ જિલ્લાના વાપી નજીક  ટ્રેન અકસ્માતમાં 2 મહિલા સહીત ત્રણના મોત નિપજ્યા છે વાપીનાં મોરાઈ નજીક ટ્રેનની અડફેટે 3નાં મોત થયા છે.કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનથી લોકોનાં મોત નિપજ્યા  હોવાનું જાણવા મળે છે અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે વધુ વિગત મેળવાઈ રહી છે

(9:37 pm IST)