Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

જય શાહ બદનક્ષીના દાવા અરજી મામલામાં આરોપીઓ કોર્ટમાં હાજર ન રહયાં : સુનાવણી ૩જી ફેબ્રુઆરીએ

અમદાવાદ : બદનક્ષીના દાવાના અરજીના મામલામાં જય શાહ મેટ્રો કોર્ટમાં હાજર થયેલ છે. મેટ્રો કોર્ટ માં સુનાવણી હાથ ધરાઇ અને આરોપીઓ ગેરહાજર રહેતા સુનાવણી ટળી હતી વધુ સુનાવણી ૩ ફેબ્રુઆરી એ હાથ ધરશે. મેટ્રો કોર્ટ ધ વાયર ન્યુઝ પોર્ટલ ના તંત્રી સહીત ૭ લોકો સામે સમન્સ ઇશ્યુ કર્યા હતા.

(8:31 pm IST)