Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજપીપળા સિવિલમાં દાખલ બીમાર વ્યક્તિને ટ્રાફિક બ્રિગેડના જવાને લોહી આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક બિમાર વ્યક્તિને લોહીની જરૂર જણાતા આ બાબત રાજપીપલા પો.સ્ટે ખાતે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન વિપુલભાઈ ઈશ્વરભાઈ એ આ બિમાર દર્દીને લોહી આપી માનવતા દેખાડી હતી જેથી દર્દીના પરિવારે આ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નર્મદા જીલ્લા ટ્રાફિક વિભાગે પણ આ જવાનની માનવતા સભર આ કામગીરી બિરદાવી હતી.

(10:50 pm IST)
  • ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના વળગ્યો : વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલને કોરોના પોઝિટિવ આવ્યો છે. access_time 4:14 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST

  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST