Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

સુરતમાં કોઝવેમાં ડુબવાથી 2 યુવકોના મોત: નહાવા ગયેલા એક યુવકને બચાવવા બીજો યુવક કૂદ્યો: બન્ને યુવકોના મૃત્યુ

પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી:ફાયર વિભાગે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા

સુરતમાં ધૂળેટીના પર્વ દરમિયાન કોઝવેમાં ડુબવાથી 2 યુવકોના મોત થયા છે. નહાવા ગયેલા એક યુવકને બચાવવા બીજો યુવક કૂદ્યો હતો. આ ઘટનામાં બન્ને યુવકોના મૃત્યુ થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ફાયર વિભાગે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા 

 

(7:11 pm IST)