Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અમદાવાદમાં ઈ-મેમો ન ભરનારાની મુશ્કેલી વધશે:1,20 લાખ વાહનો બ્લેકલીસ્ટમાં મુકાયા

તમામ વાહનોની યાદી RTO ને મોકલી દંડ વસૂલવા જણાવ્યું

 

અમદાવાદમાં હવે -મેમો ભરનારા લોકોની મુશ્કેલીમાં વધારો થશે. શહેરના 1.20 લાખ વાહનોને બ્લેક લીસ્ટમાં મુકાયા છે ટ્રાફિક પોલીસે શહેરના 1,20 લાખ નામોની યાદી RTOને મોકલીને દંડ વસુલવાની જાણ કરી છે.

  હવે બ્લેકલિસ્ટમાં મુકવામાં આવેલા વાહન માલિકોના કામકામ RTOમાં ઠપ થશે. મામલે RTO દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. RTO દ્વારા અત્યાર સુધીમાં પોતાના સોફ્ટવેરમાં 40 હજાર નામોની એન્ટ્રી કરવામાં આવી છે.

 આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ નામોની યાદી સોફ્ટવેરમાં અપલોડ કરાશે. ત્યારે હવે બ્લેકલિસ્ટમાં મુકવામાં આવેલા વાહનોની દંડની રકમ વસુલ્યા બાદ RTO સબંધિત કામકાજ થશે.

(11:07 pm IST)