Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વેરાવળમાં 4.25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર :સોમવારે અટલ કોમ્પ્લેક્ષનું મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે લોકાર્પણ થશે

સ્વીમીંગ પુલ, બેડમીન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, જીમ અને યોગા તેમજ ઈન્ડોર ગેમ્સની સુવિધા

 

વેરાવળનાં વિધુતનગર બસ સ્ટેન્ડ પાસે રૂા..૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૦ જૂનનાં રોજ લોકાર્પણ કરશે

  . ગીર-સોમનાથ જિલ્લામાં પહેલું અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવેલું છે. લોકોને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળવાની સાથે લોકોની સુવિધામા પણ વધારો થયો છે.

  સ્વીમીંગ પુલ સહિત જેટલી સુવિધાઓ નજીવી ફીના ધોરણે આપવામાં આવશે.

કોમ્પલેક્ષમાં સ્વીમીંગ પુલ, બેડમીન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, જીમ અને યોગા તેમજ ઈન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ છે.

(11:08 pm IST)
  • અમદાવાદના ખાનપુર ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ : ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે આવેદન પત્ર આપી અને બલરામ થાવાણીના રાજીનામાની કરી માંગ : બલરામ થાવાણીએ એક મહિલાને માર માર્યો હતો ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થયેલ : આ બાબતે મહિલા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું access_time 6:17 pm IST

  • અંબાજીમાં અકસ્માતમાં ૭ના મોત જીપની બ્રેક ફેઇલ થતા અકસ્માત જીપ પલટાતા અકસ્માત ૨૫ પ્રવાસીઓ સવાર હતા ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત અંબાજી નજીક ગરખ્વાર અકસ્માત access_time 6:43 pm IST

  • સુરતના કેબલબ્રીજમાંથી એલઈડી લાઈટની ચોરી ડેકોરેશન માટે બ્રીજમાં લગાવવામાં આવેલી ૪ાા લાખની એલઈડી લાઈટ ચોરાયાની અડાજણ પોલીસને મહાનગરપાલિકાએ કરી જાણ : ચોરી બાબતે તપાસ શરૂ access_time 6:17 pm IST