Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમદાવાદમાં પોલીસકર્મી નશાની હાલતમાં પીસીઆર વાન ચલાવતો હોવાનો વિડીયો વાયરલ :બાપુનગરના કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી

અમદાવાદ ;અમદાવાદમાં નશાની હાલતમાં એક પોલીસકર્મી પીસીઆર વાન ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને બાપુનગરના કોન્સ્ટેબલ વિરુદ્દ કાર્યવાહી હાથ ધરાઈ છે નશાની હાલતમાં PCR વાન ચલાવતા અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મામલે તેમની સામે ફરિયાદ કરવામાં આવી  હતી

 

    અત્રે ઉલ્લેખનીય છે કે નશાની હાલતમાં PCR વાન ચલાવતા હોય તેવો એક વિડિઓ  જાહેર માધ્મયમોમાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયોને લઈને કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. બાપુનગર PSI દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

 

 

(9:07 am IST)