Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરતમાં ભાજપના કોર્પોરેટર વિજય ચોમલ વિરુદ્ધ લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ કરાઈ

મકાનના રીનોવેશન માટે કોર્પોરેટરે રૂપિયા 5 લાખ માંગ્યા

સુરતમાં ભાજપના કોર્પોરેટર વિજય ચોમલ વિરુદ્ધ લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ  દાખલ  કરાઇ છે. ભાજપના કોર્પોરેટર પર આરોપ છે કે અધિકારીઓ સાથે મળી બાંધકામની જગ્યાને કોમન જગ્યા બતાવીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મકાનના રીનોવેશન માટે ભાજપના કોર્પોરેટરે દાદાગીરી કરીને રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

(11:05 pm IST)