Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મહા આફતથી ઇશ્વર બચાવે

ગુજરાતમાં મહા નામનું વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના છે, ત્‍યારે અમદાવાદમાં એનાથી ગુજરાત બચે એ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

(11:31 am IST)