Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પાટણના ક્ષત્રિય, ઠાકોર સમાજે હાર્દિકને સમર્થન આપ્યું

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ પટેલ સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફી મુદ્દે અડગ રહીને આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિકના ઉપવાસનના આંદોલનને ગુજરાત અને અન્ય રાજ્યોની સમાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષોનું સમર્થન મળી રહ્યું છે

   ગુજરાતના વિવિધ સમાજના લોકો હાર્દિકના આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ગુજરાતના ઠાકોર, ક્ષત્રિય સમાજના લોકો પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે.

(8:51 pm IST)