Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હાર્દિક પટેલ દ્વારા ચાર્જ ફ્રેમ સામે ડીસ્ચાર્જ અરજી મુદ્દે ઓકટોબરમાં સુનાવણી

પાસના કન્વીનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ દ્વારા ચાર્જ ફ્રેમ સામે ડીસ્ચાર્જ અરજી કરાઇ હતી જેમાં આજે હાઇકોર્ટમાં મુદત પડી હતી અને હવે પછીની સુનાવણી ૯ મી ઓકટોબરે હાથ ધરવામાં આવશે.

(3:42 pm IST)