Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દેશના જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અચાનક અમદાવાદ આવ્યા : વડાપ્રધાન મોદી સાથે એરપોર્ટ ખાતે મીટીંગ

મુખ્યમંત્રી રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ હાજર : કોઈ મહત્વના પ્રોજેક્ટનું આગમન થાય તેવી ચર્ચા

અમદાવાદ : દેશના જાણીતા  ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અચાનક અમદાવાદ આવ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે એરપોર્ટ ખાતે મીટિંગ કરી હતી આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ  પટેલ પણ હાજર રાહત હતા આ મુલાકાત બાદ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટનું  આગમન થાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે

 

(7:38 pm IST)