Gujarati News

Gujarati News

ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડોના કૌભાંડ બાદ ઍનસીઍલટીનો બહુ મહત્વનો આદેશઃ ઇલેક્ટ્રોથર્મમાં સંજય ભંડારીની ઍડિ.ડાયરેકટર તરીકે નિમણૂંક પર ઍનસીઍલટીની રોક : ઇલેક્ટ્રોથર્મ કંપનીના સ્વતંત્ર ડિરેકટરો દ્વારા કંપની હડપ કરવાના કારસાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(ઍનસીઍલટી)માં પડકાર – કંપનીના ઍમડી શૈલેષ ભંડારી અને સ્વતંત્ર ડિરેકટરોના મનસૂબા પાર પડે તે પહેલાં ઍનસીઍલટી દ્વારા બહુ મહત્વના હુકમ મારફતે શેરધારકોના હિતમાં મોટી રાહત અપાઇઃ ઍનસીઍલટી દ્વારા સંજય ભંડારીની વિશ્વસનીયતા, યોગ્યતા અને પાત્રતા સામે પણ સવાલ ઉઠાવાયા, ઍનસીઍલટીઍ સંજય ભંડારીની નિયુકિત પર તા.૧૭મી માર્ચ સુધી રોક લગાવી દીધીઃ ઇલેકટ્રોથર્મ કંપનીમાં તાજેતરના જીઍસટીના દરોડા અને રૂ.૪૫૧ કરોડના બોગસ બીલીંગ કૌભાંડ બાદ મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારીના ઇશારે ગેરકાયદે રીતે સંજય ભંડારીને બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સ્થાન અપાવવાની હિલચાલને ઍનસીઍલટી સમક્ષ પડકારાઇ.. access_time 3:42 pm IST

પ્રજાએ એન્ટિઇન્કમ્બન્સી ને જાકારો આપ્યો : ગુજરાતના ગામે ગામ જનસમર્થન આપી પ્રજાએ રકાર ની વિકાસની રાજનીતિને વિજયી બનાવી : ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા: વંશવાદ વિરોધી ભાજપની સરકારે ઉચ્ચનીતિમત્તા આધારે પ્રજા વચ્ચે જઇ ને મત માંગ્યા : કુલ બેઠકોમાં ૩૨ ટકાના જંગી વધારા સાથે અભૂતપૂર્વ વિજય મેળવ્યો : ‘આઇશા હોય કે આશા’ રાજ્ય સરકારે મહિલા વિરૂધ્ધ અત્યાચાર ના કેસોમાં સંવેદનશીલ તા દાખવી ત્વરિત કાર્યવાહી કરી છે : વિધર્મી યુવાનો દ્વારા થતી લવ-જેહાદ ની પ્રવૃત્તિ ને ડામવા રાજ્ય ચાલુ સત્રમાં જ સરકાર કડક કાયદો લાવશે: રાજ્યપાલના સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ પર પ્રતિભાવ આપતા ગૃહરાજ્યમંત્રી.. access_time 7:43 pm IST