Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

સુરતમાં ઓરિસ્સાથી લાવેલ ગાંજાના જથ્થા સાથે બે મહિલા સહીત ચાર આરોપીઓ બાદ જથ્થાની ડિલિવરી લેવા આવેલ કાલીયા ઉર્ફે રામની ધરપકડ

સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી ઓડિસ્સાથી સાથે લાવવામાં આવેલા લાખોની કિંમતના ગાંજા સાથે બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં ગાંજાની જથ્થાની ડિલીવરી લેવા આવેલા કાલિયા ઉર્ફે રામ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

(6:34 pm IST)