Gujarati News

Gujarati News

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક:ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ થ્રી ટી ટ્રેસિંગ-ટેસ્ટીંગ-ટ્રીટમેન્ટની વ્યૂહરચનાથી કાર્યરત થવા આરોગ્ય વિભાગને માર્ગદર્શન અને સૂચનાઓ આપી: નવા વેરિએન્ટ સામે રાજ્ય સરકાર ની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી :ભારત સરકારની નવી ગાઇડલાઇન્સનું રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવા મુખ્યમંત્રીની તાકીદ : 11 હાઇ રીસ્ક દેશો ઉપરાંત યુરોપના તમામ એટ રિસ્ક દેશો-અન્ય નોટ એટ રિસ્ક દેશોમાંથી ગુજરાત આવતા તમામ યાત્રી-મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે: ૧ લી ડિસેમ્બરથી અત્યાર સુધી ૪પ૦૦ થી વધુ વ્યક્તિઓનું સ્કીનીંગ થયું .. access_time 6:53 pm IST